પાસોદરા વિસ્તારમાં રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, લક્ષ્મીધામ, વિક્ટોરિયા ટાઉનશિપ, સહજાનંદ સહિતની સોસાયટીઓમાં લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા, તંત્રએ કરેલા વાયદાઓ પૂર્ણ ન કર્યા હોવાના આક્ષેપ કરાયા, રજૂઆત કર્યા છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, સોસાયટીમાં બેનરો લાગતા રાજકીય પક્ષો ચિંતામાં