ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષના અને અપક્ષ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવી પોતાની જીત મેળવવા માટે બનતા તમામ પ્રયાસો સાથે ચૂંટણી પ્રચાર કરવાની કવાયત હાથ ધરી છે જેમાં ઉમેદવારો દ્વારા અલગ અલગ જાતજાતના નુસખા અને અલગ અલગ તરીકાઓ અપનાવી પ્રજાનું મન જીતવા અને પોતાનો પ્રભાવ મતદારો પર પાડવા ચૂંટણી પ્રચાર કરાઈ રહ્યો હોવાનું રોજ બરોજ સોશ્યલ મીડિયા તેમજ સમાચાર માધ્યમોથી સામે આવી રહ્યું છે જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના કાલોલ વિધાનસભા બેઠકના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ દ્વારા ભારે શાહી ઠાઠ માઠ સાથે બગ્ગીમાં સવારી કરી પોતાના વિશાળ સંખ્યામાં સમર્થકો ટેકેદારો સાથે કાલોલ વિધાનસભા મત વિસ્તારના જોર શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાના વિડિયો ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિરપુર તાલુકાના ૨૮ જેટલા પોસ્ટ વિભાગના GDS કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા....
પોસ્ટના કર્મચારીઓની હડતાળને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં અરજદારોને હાલાકી...
મહીસાગર જીલ્લાના વિરપુર...
2024 Election: 2024 का रूझान आ गया...I.N.D.I.A या PM Modi.. नया सर्वे बहुत कुछ नया कहता है
2024 Election: 2024 का रूझान आ गया...I.N.D.I.A या PM Modi.. नया सर्वे बहुत कुछ नया कहता है
દિયોદર માં દેશભક્તિ વાતાવરણ.,,,.દિયોદર પોલીસ સ્ટેશન થી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ....
હર ઘર તિરંગા હર મન તિરંગા "મેરા તિરંગા, મેરા સ્વાભિમાન"દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય...
સૌરાષ્ટ્ર Express 50 @ 7.30 PM. 13-09-2022 @Sandesh News
સૌરાષ્ટ્ર Express 50 @ 7.30 PM. 13-09-2022 @Sandesh News