ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષના અને અપક્ષ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવી પોતાની જીત મેળવવા માટે બનતા તમામ પ્રયાસો સાથે ચૂંટણી પ્રચાર કરવાની કવાયત હાથ ધરી છે જેમાં ઉમેદવારો દ્વારા અલગ અલગ જાતજાતના નુસખા અને અલગ અલગ તરીકાઓ અપનાવી પ્રજાનું મન જીતવા અને પોતાનો પ્રભાવ મતદારો પર પાડવા ચૂંટણી પ્રચાર કરાઈ રહ્યો હોવાનું રોજ બરોજ સોશ્યલ મીડિયા તેમજ સમાચાર માધ્યમોથી સામે આવી રહ્યું છે જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના કાલોલ વિધાનસભા બેઠકના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ દ્વારા ભારે શાહી ઠાઠ માઠ સાથે બગ્ગીમાં સવારી કરી પોતાના વિશાળ સંખ્યામાં સમર્થકો ટેકેદારો સાથે કાલોલ વિધાનસભા મત વિસ્તારના જોર શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાના વિડિયો ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જૂનાગઢ ના સાંતલપુર ખાતે નાણાકીય સાક્ષરતા અઠવાડિયા કેમ્પ યોજવામાં આવ્યો 
 
                      જૂનાગઢ જિલ્લા ના સાંતલપુર ગામેં  નાણાકીય સાક્ષરતા અઠવાડિયા અંતર્ગત લીડ બેન્ક જૂનાગઢ તેમજ...
                  
   Barhamthuri Taka Bihu Team,Dhakuakhana Bihu Performance 
 
                      Barhamthuri Taka Bihu Team,Dhakuakhana Bihu Performance
                  
   Eknath Shinde 6 MLAs join BJP? | शिंदेंचे 'हे' आमदार भाजपात कसे गेले?, भानगड काय? 
 
                      Eknath Shinde 6 MLAs join BJP? | शिंदेंचे 'हे' आमदार भाजपात कसे गेले?, भानगड काय?
                  
   ડીસા તાલુકાના જેનાલ વરણ ભીનમાલિયા હનુમાનજી ના મંદિરે મેળો ભરાયો#deesa talukana jenal game melo 
 
                      ડીસા તાલુકાના જેનાલ વરણ ભીનમાલિયા હનુમાનજી ના મંદિરે મેળો ભરાયો#deesa talukana jenal game melo
                  
   આનંદો :- હવે દિયોદર નું તપસ્વી વિદ્યાસંકુલ ઘરે બેઠા ગ્રેજ્યુએટ કરતાંય મોટા બનાવશે..!! 
 
                      દિયોદરના તપસ્વી વિદ્યા સંકુલને આંબેડકર ઓપન યુનિ.નું. અભ્યાસ કેન્દ્ર મળ્યું,,,હવે દિયોદરનું તપસ્વી...
                  
   
  
  
  
   
   
  