આગામી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રસાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ વાઘોડિયા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડે બાઈક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું