દિયોદર ના ધારાસભ્ય ના હસ્તે વેબસાઈટ ની ઓપનિંગ કરાયું..સમય, શક્તિ અને નાણાં ત્રણેની બચત કરાવતી ''લોકસેવા''(એક વેબસાઈટ).ઓપનિંગ કરવામાં આવ્યું છે.આ વેબસાઈટ ની કાર્ય સૂચિ ની વાત કરી એ તો બીમારી ગમે તે હોય સારી હોસ્પિટલ સુવિધા,,ઘરે બેઠા કેસ નોંધાઇ જશે એ પણ 50% છૂટ સાથે,,,એમ્બ્યુલન્સ સુવિધા ઘરે બેઠા જ,,,જગ્યા કોઈ પણ હોય મા-કાર્ડ તથા pmjay કાર્ડ નીકળી જશે.,,એક જ નંબર પરથી બધી સુવિધાઓ મળશે.વેબસાઈટ તૈયાર કરનાર ડૉ. જતીન પરમાર અને તુષાર ચૌધરી એ ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ નો આભાર વ્યક્ત કર્યો હતો.અને જણાવ્યું હતું કેઆ કાર્ય બાબતે આપનો સાથ અને સહકાર લોકહિત અને લોકસેવાના કાર્યોમાં નિમિત્ત બનશે.બનાસની જનતા વર્ષો સુધી આપને યાદ કરશે..સંપર્ક કરો આજે જ :- 8799611090...આજના ડિજિટલ યુગમાં અનોખી પહેલના પ્રણેતા કરતા બનાસના બે નવલોહીયા યુવાનો ડૉ જતીન પરમાર અને તુષાર ચૌધરી...લોકસેવાના સેન્ટર - પાલનપુર,,પાટણ,,,ડીસા,,થરાદ....