દિવ્યાંગ સશક્તિકરણને પ્રોત્સાહિત કરતા આવા મતદાન મથકોની સુરત જિલ્લાની વિગતો જોઈએ. ૧૫૫-ઓલપાડ વિધાનસભામાં ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે પ્રા. શાળામાં બુથ નં. ૬૯, ૧૫૬-માંગરોળ વિધાનસભામાં માંગરોળ તાલુકાના મોસાલી-૧ ગામે પ્રા. શાળામાં બૂથ નં. ૫૨, ૧૫૭-માંડવી વિધાનસભામાં માંડવી તાલુકાના વરઝાખણ-૧ ગામે પ્રા. શાળામાં બુથ નં. ૧૮૮, ૧૫૮-કામરેજ વિધાનસભામાં કામરેજ માં વિઝ્ડમ ઈન્ટરનેશનલ શાળામાં બુથ નં. ૩૫, ૧૫૯-સુરત પૂર્વ વિધાનસભામાં નાનપુરામાં જીવનભારતી હાયર સેકન્ડરી શાળાના બુથ નં. ૧૭૪, ૧૬૦ સુરત ઉત્તર વિધાનસભામાં કતારગામ ખાતે સુમન હાઈસ્કુલમાં બુથ નં. ૨૩, ૧૬૧-વરાછા વિધાનસભામાં કાપોદ્રાની સાધના વિદ્યાલય પ્રાઈમરી શાળામાં બુથ નં. ૨૪, ૧૬૨-કરંજ વિધાનસભામાં નવચેતન વિદ્યાલયમાં બુથ નં. ૪૫, ૧૬૩-લિંબાયત વિધાનસભામાં ડુંભાલ ખાતે શારદા વિદ્યાલયમાં બુથ નં. ૯૭, ૧૬૪-ઉધના વિધાનસભામાં આર. એન. નાયક બુથ નં. ૮૫, ૧૬૫-મજુરા વિધાનસભામાં અઠવાલાઈન્સ ખાતે લૂડ્ઝ કોન્વેન્ટ શાળામાં બુથ નં. ૮, ૧૬૬- કતારગામ વિધાનસભામાં સિંગણપુર ખાતે નાગરા પ્રાથમિક શાળામાં બુથ નં. ૬૮, ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભામાં જહાંગીરાબાદ ખાતે પોદ્દાર ઈન્ટરનેશનલ શાળામાં બુથ નં. ૨૧, ૧૬૮-ચોર્યાસી વિધાનસભામાં વેસુ ખાતે હિલ્સ હાઈસ્કૂલમાં બુથ નં. ૪૧૦માં દિવ્યાંગ બૂથ બનાવાયા છે.