વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 4 દિવસ બાકી છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ખરાખરીના પ્રચારમાં ઉતરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનો ઝંઝાવતી પ્રચાર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રિ રોકાણ પણ સુરતમાં કરવાના છે. બીજી તરફ કેજરીવાલ પણ સુરત જંગમાં કુદી પડ્યાં છે. તેઓ પણ રાત્રિ રોકાણ કરવાના છે. આજે કેજરીવાલ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતમાં આપની સરકાર બને છે અને અમારો લેખિતમાં દાવો છે. અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কচুমাৰিত অসম জাতীয় পৰিষদৰ চৰাইদেউ জিলাৰ অধিৱেশনত লুৰীণজ্যোতি গগৈ-----
প্ৰাপ্য অধিকাৰৰ কাৰণে অসমীয়া মানুহে অবিৰত সংগ্ৰাম চলাই যাব
শাসকীয় চৰকাৰখনে জাতিক চূড়ান্ত প্ৰতাৰণা কৰি ৰাজপাট দখল কৰাৰ পাচত শেহতীয়াকৈ সমগ্ৰ অসমখনকেই বণিক...
Huge Quantity of Banned Drugs burnt by Darrang Police
Huge Quantity of Banned Drugs burnt by Darrang Police
Lok Sabha Election 2024: UP के कई बूथों पर खराब हुई EVM मशीन, सुनिए लोगों ने क्या कहा ? | Aaj Tak
Lok Sabha Election 2024: UP के कई बूथों पर खराब हुई EVM मशीन, सुनिए लोगों ने क्या कहा ? | Aaj Tak
ફતેસિંહ ચૌહાણ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી અંગે બેઠક મલિ
કાલોલ ના ડેરોલ સ્ટેશન માર્કેટિંગ યાર્ડમા
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનના માર્કેટિંગ યાર્ડમાં...