ગુન્હાની વિગત : -

ગઇ તા .૨૦ / ૧૦ / ૨૦૨૨ નાં રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમરેલીની ટીમ દ્વારા જાફરાબાદ મરીન પો.સ્ટે . વિસ્તારનાં રોહીસા ગામે રહેતા.

ભાવેશ ભીમાભાઇ વાઘેલાની કબ્જા ભોગવટાની વાડીએથી, ભારતીય બનાવટનાં વિદેશી દારૂ રેઇડ કરી , ભારતીય વિદેશી દારૂ ની બોટલ નંગ -૪૮૦ કુલ રૂપિયા ૨૧૬૦૦ / - નાં પ્રોહી મુદામાલની રેઇડ કરવામાં આવેલ હતી .

 અને મજકુર આરોપી જે તે વખતે વાડીએ હાજર મળી આવેલ ન હોવાથી ,

 આ અંગે જાફરાબાદ મરીન પો.સ્ટે.માં પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૨૨૨૦૩૨૮/૨૦૨૨ પ્રોહી એકટ કલમ ૬૫ , ( એ ) ( ઇ ) , ૧૧૬ ( બી ) વિ . મુજબથી ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો .

અને તે દિવસથી મજકુર આરોપીને આ ગુન્હામાં પકડવાનો બાકી હતો . પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર ગૌતમ પરમાર નાઓએ, રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તથા ગુન્હાનાં કામે પકડવાનાં બાકી આરોપીઓ, તથા ફરાર કેદીઓ, પકડી પાડવા સુચના આપેલ હોય .

 જે અન્વયે હિમકરસિંહ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા હાલ આગામી વિધાનસભા ચુંટણી -૨૦૨૨ ની આદર્શ આચારસંહિતા અમલમાં હોય, અને ચુંટણી શાંતી પુર્ણ અને સ્વતંત્ર માહોલમાં યોજાઇ તે સબબ રાજય જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ, તથા ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપીઓ, તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને, પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય,

 જે આધારે કે.જી.મયા ( ગઢવી ) પોલીસ સબ ઇન્સપેકટર પેરોલ ફર્લો સ્કવોડ નાઓ તથા ટીમ દ્વારા ચોકકસ બાતમીથી, જાફરાબાદ મરીન પો.સ્ટે . ૧૧૧૯૩૦૦૨૨૨૦૩૨૮ / ર ૦ રર પ્રોહી એકટ કલમ ૬૫ , ( એ ) ( ઇ ) , ૧૧૬ ( બી ) વિ .

મુજબનાં કામે પકડવાનો બાકી આરોપીને જાફરાબાદ મરીન પો.સ્ટે . વિસ્તારનાં,

 રોહીસા ગામ , બાપા સીતારામ નાં ઓટા પાસેથી તા ૨૬ / ૧૧ / ર ૦ રર ના રોજ પકડી પાડી , જાફરાબાદ મરીન પો.સ્ટે . ખાતે સોપી આપેલ છે . પકડાયેલ આરોપી : -

ભાવેશ ભીમાભાઇ વાઘેલા ઉ.વ .૩૨ , રહે . રોહીસા , તા.જાફરાબાદ , જી . અમરેલી .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક , હિમકરસિંહ નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ, કે.જી.મયા ( ગઢવી ) પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ,તથા ASI જીતેન્દ્રભાઇ મકવાણા , શ્યામકુમાર બગડા , હેડ કોન્સ જયપાલસિંહ ઝાલા , બ્રીજરાજસિંહ વાળા , નરેશભાઇ લીંબડીયા , દેવાયતભાઇ ભેડા , ફારૂકભાઇ પઠાણ એ રીતેના જોડાયેલ હતા .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.