૧૨૧ બાલાસિનોર વિધાનસભા ના ઉમેદવાર શ્રી માનસિંહજી ચૌહાણ સાહેબના પ્રચાર માટે આવેલા ઇડર ના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ સ્ટાર શ્રી હિતુ કનોડિયા સાહેબનું વિરપુર નગર માં સ્વાગત કરવામાં આવ્યું…તેમજ ભાજપ ના ઉમેદવાર માનસિંહજી ચૌહાણનુ
પ્રચાર કરી ને બહુ મતી થી જીતાડવા માટે વિનંતી કરી હતી