દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે આવેલ જંગલમાં કોઈ અજાણી સ્ત્રીએ તાજુ જન્મેલ બાળકને ત્યજી દેવાતાં બાળકનું મોત નીપજતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગત તા.૨૫મી નવેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે આવેલ જંગલ વિસ્તારમાં કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે તાજુ જન્મેલા બાળકને જંગલ વિસ્તારમાં છોડી મુકી નાસી જતાં તે સમયે ત્યાંથી પસાર થતાં દેવગઢ બારીઆના રાઉન્ડ ફોરેસ્ટર હિરેનભાઈ પ્રવિણભાઈ બારીઆએ આ મામલે દેવગઢ બારીઆ પોલીસ મથકે જાણ કરતાં આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मंगलवार को प्रातः 11 बजे से शाम 6 बजे तक जलापूर्ति बंद रहेगी
सकतपुरा स्थित 30 एम.एल.डी. जलशोधन संयंत्र के इन्टेकवेल पम्प हाउस पर वी.टी. पम्प मरम्मत के बाद...
છોકરા-છોકરીની હત્યા : મધરાતે છોકરીની લાશને કબરમાંથી બહાર કાઢવામાં આવી, SDM હાજર; જાણો કારણ
યુપીના બસ્તી જિલ્લામાં મધરાતે એક બાળકીનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન...
जम्मू-कश्मीर में भाजपा ने नई लिस्ट जारी की:सुबह 10 बजे 44 नाम, 2 घंटे में वापस ली; 41 मिनट बाद सिर्फ 15 नाम जारी किए
जम्मू-कश्मीर विधानसभा चुनाव के लिए भाजपा ने सोमवार को कैंडिडेट की दोबारा लिस्ट जारी की है। इनमें...
जागरूक करने को सड़क पर उतरे विद्यार्थी नुक्कड़ नाटक से दिया तंबाकू के प्रति जागरूकता संदेश
जानलेवा है तंबाकू, इससे बचे और सबको बचाए
बूंदी
भारत स्काउट गाइड स्थानीय संघ व...
ખેતરો બેટમાં ફેરવાયા
ડીસા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા....
ડીસા પંથકમાં પણ બે દિવસમાં આઠ ઇંચ જેટલો...