દેવગઢ બારીયા 134 વિધાનસભા માં નવો વળાંક NCP નાં ઉમેદવારે ફોર્મ પરત લેતા દેવગઢ બારીયા માં ફક્ત આમ આદમી અને ભાજપ નાં ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામિયો હતો અને એક અપક્ષ ઉમેદવાર હતા ત્યારે કોંગ્રેસ ને ઊંઘ ઉડતા આજે કૉંગેસ નાં માજી ધારાસભ્ય વજુભાઇ પણદા અને કલોલ નાં મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ઉદેસીંગભાઇ બારીયા, ધાનપુર તાલુકા સભ્ય દીપસિંહ ભુરીયા તેમજ દેવગઢ બારીયા નગરપાલિકા નાં પૂર્વ સભ્ય રહીમભાઈ અને દેવગઢ બારીયા નાં મત વિસ્તાર નાં કોંગ્રેસ નાં આગેવાનો આજ રોજ તારીખ 26/11/22 નાં રોજ દેવગઢ બારીયા નાં અપક્ષ ઉમેદવાર શ્રી ભીમસિંહ ભાઇ નાં ઘરે આવિ મતદારો અને આગેવાનો એ સાથે મળી ને અપક્ષ ઉમેદવાર ને કોંગ્રેસ નો ટેકો જાહેર કરિયા ની ચર્ચા કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MERAPANI* আঠখেলীয়া নামঘৰৰ সংঘাতক লৈ পূৰ্বৰ নামঘৰ পৰিচালনা সমিতিৰ সাধাৰণ সভা।* আঠখেলীয়া নামঘৰত বৃহৎ
MERAPANI
* আঠখেলীয়া নামঘৰৰ সংঘাতক লৈ পূৰ্বৰ নামঘৰ পৰিচালনা সমিতিৰ সাধাৰণ সভা।
*...
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ, કહ્યું - પાર્ટીએ મારી સાથે ગદ્દારી કરી, ચૂંટણી પ્રચારમાં કાર્યકર્તાએ સહકાર ન આપ્યો
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના પૂર્વ નેતા નિલેશ કુંભાણી ચર્ચામાં છે. ત્યારે નિલેશ કુંભાણીએ...
Stock Market Under Pressure | Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका?
Stock Market Under Pressure | Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका?
ৰহাত এশ ঘন্টিয়া সহ যোগ প্ৰশিক্ষণ শিবিৰ ১০চেপ্তেম্বৰৰ পৰা।প্ৰশিক্ষন লৈ,যোগ শিক্ষক হওঁক।
পতঞ্জলি যোগপীঠ হৰিদ্বাৰ ৰ তত্বাবধানত ৰাজ্যিক যুৱা ভাৰতৰ দ্বাৰা আয়োজিত,ৰহা যুৱা ভাৰত আৰু ৰহা...