ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના પ્રચારના પડઘમ ચારે તરફ જોર શોરથી વાગી રહ્યા છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહેતા વિધાનસભાની ચૂંટણીની ફરજોમાં જોતરાયેલા પોલીસ અને હોમગાર્ડ સહિતના વિવિધ મહિલા પુરુષ કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં 128 હાલોલ વિધાનસભા બેઠક પર હાલોલ તાલુકાના પોલીસ અને હોમગાર્ડના મહિલા પુરુષ કર્મચારીઓ માટેનું મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શનિવારના રોજ હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ મતદાનની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં હાલોલ તાલુકાના પોલીસ અને હોમગાર્ડના મહિલા પુરુષ કર્મચારીઓ ભારે ઉત્સાહપૂર્વક વહેલી સવારથી શિસ્તબદ્ધ રીતે લાઈનોમાં ગોઠવાઈ મતદાન કરતા નજરે પડ્યા હતા જેમાં પોલીસ તેમજ હોમગાર્ડના મહિલા પુરુષ કર્મચારીઓના અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે સવારે 9:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીમાં કુલ 659 પોલીસ અને હોમગાર્ડના મહિલા પુરુષ કર્મચારીઓ પૈકી 632 મહિલા પુરુષ કર્મચારીઓએ મતદાન કરતા કુલ 96 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अरविंद केजरीवाल के बयान में वसुंधरा राजे का जिक्र, पीएम मोदी के उत्तराधिकारी को लेकर दिया बड़ा बयान
उत्तर प्रदेश की राजधानी लखनऊ में समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव के साथ एक संयुक्त प्रेस...
BANASKANTHA : થરાદ ખાતે પેટ્રોલિયમ મંત્રીની પ્રેસકોન્ફરન્સ
#buletinindia #gujarat #banaskantha
Plan A Plan B Review: જો તમે આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો પહેલા રિવ્યુ વાંચો, તમને ખબર પડશે કે તમારે શું કરવું જોઈએ
Plan A Plan B Review: જો તમે આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો પહેલા રિવ્યુ વાંચો, તમને...
BBC डॉक्यूमेंट्री पर हंगामा: दिल्ली यूनिवर्सिटी के बाहर धारा 144 लागू की गई
दिल्ली पुलिस के मुताबिक डीयू में 144 सीआरपीसी धारा लागू है इसलिए किसी भी तरह से भीड़ भाड़ या...
સ્વામીબાપા નો ૧૧૭ મો પ્રાગટ્યોત્સવ દીને ત્રી દિવસીય બ્લડ ડોનેશન શિબીર યોજાઈ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર - વર્લ્ડ પીસ...