દિયોદર કોંગ્રેસ ને વધુ એક ઝટકો

તાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય સેવંતીભાઈ ઠક્કર ભાજપમાં જોડાયા

હાલ તેમના ધર્મપત્ની તાલુકા પંચાયતના સદસ્ય છે