હિન્દી અને મરાઠી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું આજરોજ પુણેની હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે જેમાં 82 વર્ષની આયુ ધરાવતા વિક્રમ ગોખલેએ સંસારને અલવિદા કહેતા તેઓના પ્રશંસકોમાં ભારે આઘાત સાથે દુઃખની લાગણી ફેલાઇ છે જેમાં હિન્દી તેમજ મરાઠી ભાષામાં નાટ્ય તેમજ ફિલ્મોમાં પોતાના શ્રેષ્ઠ અભિનય વડે અનોખી છાપ છોડનાર અદભુત અભિનેતા વિક્રમ ગોખલેએ પોતાના અભિનયથી અનેક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી એક વિશેષ ચાહક વર્ગ ઊભો કર્યો હતો જેમાં તેઓની યાદગાર ફિલ્મોમાં અગ્નિપથ ખુદા ગવાહ,હમ દિલ દે ચૂકે સનમ અને ભૂલભૂલૈયા જેવી અનેક હિન્દી અને અનેક મરાઠી ફિલ્મોનો સમાવેશ થાય છે જેમાં તેઓના દુઃખદ અવસાનથી દુઃખ અનુભવી બોલીવુડના અનેક કલાકારોએ ટ્વિટર સહિત સોશિયલ મીડિયાના માધ્યમથી શોક વ્યક્ત કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
College student alleges rape at Bihpuria
A college student was allegedly raped by a man at Bihpuria in Lakhimpur district on Thursday....
UP Police Paper Leak का खुलासा करने वाले टीचर Vivek Kumar, Yogi सरकार के एक्शन पर क्या बोले? Exampur
UP Police Paper Leak का खुलासा करने वाले टीचर Vivek Kumar, Yogi सरकार के एक्शन पर क्या बोले? Exampur
জুবিন গাৰ্গৰ উন্নত চিকিৎসা সন্দৰ্ভত কি নিৰ্দেশ দিছে মুখ্যমন্ত্ৰীয়ে?
আজিৰ খবৰ, গুৱাহাটী, ২০ জুলাই, ২০২২ : মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাই সঞ্জীৱনী হাস্পতালত...
সাংবাদিক পৰিষদ হোজাই জিলাই গোৰেশ্বৰৰ সাংবাদিক ৰঞ্জিত ৰাজবংশী যুৱ সাংবাদিকতা বঁটা ২০২২’’ বঁটা প্ৰদান
সাংবাদিক পৰিষদ হোজাই জিলাই গোৰেশ্বৰৰ সাংবাদিক ৰঞ্জিত ৰাজবংশী যুৱ সাংবাদিকতা বঁটা...