બિકાનેર, રાજસ્થાનથી સુરત આવેલા ધર્મેન્દ્ર અગ્રવાલે MCMC/મીડિયા સેન્ટર, આયોજન ભવન, બહુમાળી કેમ્પસ, નાનપુરા, સુરત ખાતે વિવિધ રંગબેરંગી પાણી પૂરીઓથી મતદાન જાગૃતિનો સિમ્બોલ બનાવ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે, અને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બને એ માટે ધર્મેન્દ્ર અગ્રવાલે પાણીપૂરી વડે તા. 1 ડિસેમ્બર, હું વોટ કરીશ: અવસર લોકશાહીનો’ લખીને પોતાની કલાકારીગરી વડે અનોખી રીતે લોકોને જાગૃત્ત કરવાનો સંદેશ આપ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તારાપુર તાલુકાના વીસીઈ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ...
પડતર માંગણીઓ ને લઈ ગ્રામ પંચાયતના વીસીઈ કર્મચારીઓએ દ્વારા તારાપુર ટીડીઓને આવેદનપત્ર...
সীমান্তৱর্তী জোনাইৰ ঐতিহ্যমণ্ডিত ৰজাখানা পুখুৰীৰ সংৰক্ষণ তথা পুনৰ নিৰ্মাণ কৰি পৰ্যটনস্থলী হিচাপে গঢ়ি তোলাৰ দাবী
সীমান্তৱৰ্তী জোনাই মহকুমাৰ ৰজাখানা পঞ্চায়তত অবস্থিত ঐতিহ্যমণ্ডিত ৰাজাখানা পুখুৰীখন সংৰক্ষণ তথা...
They aren't pushovers, can actually trouble you': Ex-India opener hands ODI World Cup warning for Team India
On Monday, India’s reported schedule for the 2023 ODI World Cup was released, drawing...
#surat | બારડોલીમાં ગણેશજીની આગમન યાત્રામાં પોલીસ દ્વારા દંડાવાળી | Divyang News
#surat | બારડોલીમાં ગણેશજીની આગમન યાત્રામાં પોલીસ દ્વારા દંડાવાળી | Divyang News