અવસર લોકશાહી નો અંતર્ગત મહુવા મા બાઈક રેલી કાઢવામાં આવી
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મહુવા તાલુકા ખાતે અવસર લોકશાહી નો અંતર્ગત મતદાર જાગૃતી અભિયાન બાઈક રેલી કાઢવામાં આવી
મહુવા તાલુકા શિક્ષક સંઘ દ્વારા મહુવા તાલુકા તથા આજુબાજુ ના ગામમાં બાઈક રેલી કાઢવામાં આવી
બાઈક રેલી ને મહુવા ના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને શાશના અઘિકારી દ્વારા લિલીજંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું
મહુવા પેવેલિયન ગ્રાઉન્ડ થી બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જે મહુવા થી દસ અલગ અલગ રૂટ ફેલાઈ જે મહુવા અલગ અલગ ગામ જેવાં કે સ્વામિનારાયણ સોસાઈટી, નેસવડ, દેવળિયા, ખરેડ, ગઢડા, બંદર, કતપર, લાઇટહાઉસ જેવાં મહુવા અનેક ગામ મા મતદાર જાગૃતી અભિયાન બાઈક રેલી નિકળી છે
અને મહુવા તાલુકા તથા આજુબાજુ ગામ મા વધારે મા વધારે મતદાન થાય તે અનુરોધ કરવામાં આવ્યો હતો
રિપોર્ટર રાજકુમાર પરમાર
તંત્રી શ્રી રાજકુમાર પરમાર
મો.7777932429
મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર