ભીલડી પો.સ્ટેના ખેટવા ગામેથી હોન્ડાઇ વરના ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલો નંગ-૧૩૯૨ કિ.રૂ.૧,૪૪,૦૦૦/- તથા હોન્ડાઇ વરના ગાડી મળી કુલ કિ.રૂ.૩,૯૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ભીલડી,બનાસકાંઠા પોલીસ.