લીલીયા પો.સ્ટે.ના મોટા કણકોટ ગામે થયેલ મર્ડરનાં ગુનાનાં આરોપી ગણકર હીરુભાઇ માવીને ખાનગી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં લીલીયા પોલીસ ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ.