સાવરકુંડલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતનો વીડિયો વાયરલ........
એક પોલીસ અધિકારીને જાહેરસભામાં નામ લીધા વિના કર્યા પોલીસ અધિકારી પર પ્રહાર..........
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનીને જાય છે.........
ભાજપના એજન્ટ બની ને કામ કરતા પોલીસ અધિકારી સ્પેશ્યલ સાવરકુંડલા મુકાયા છે-પ્રતાપ દુધાત.........
1 તારીખ તમારી છે ને 2 તારીખ પ્રતાપ દુધાતની છે.........
જે પોલીસ એજન્ટ બનીને કામ કરે છે એ શાન માં સમજી જાય, જે મોટા મોટા આવે છે ને એના બાપુજી સામે ફાઈટ આપી છે-પ્રતાપ દુધાત.......
વણઝારા ના દિવસો પણ જોયા છે ને અમે કોંગ્રેસીઓ છીએ એકવાર પકડી લઈએ તો મુકતા નહિ આવે ને સાબરમતી માં પણ કેટલાય ને સડતા જોયા છે-પ્રતાપ દુધાત.......
છતાંય અહીંયાંથી દિલ્હી સુધી સલ્તનત તમારી પણ થતું હોય એટલું નુકશાન કરી લેજો- પ્રતાપ દુધાત........
પણ મારા હાથમાં ધોકો આવ્યો ત્યારે તમારી છાતી સુધી ન આવું તો પ્રતાપ દુધાત નહિ........
ભાજપના એજન્ટ બની જતા હોય તો એની ઓકૌત બતાવી એ મારો હક્ક છે ને મારો ધર્મ છે- પ્રતાપ દુધાત.......
એ અધિકારી સ્પેશ્યલ સાવરકુંડલા મુકાયા છે ને ભાજપના મત ગોતવા માટે-પ્રતાપ દુધાત........
ભાજપના એજન્ટ બનીને કામ કરો પણ એકવાર કોંગ્રેસ ઉઠલાવીને પછી જશે પણ મારા ડંખેથી તમારી આવનારી પેઢી નહિ જાય.........
5 દિવસ કેડે પણ રિટાયર્ડ થશે પણ તમારા છોકરાઓ થશે ત્યાં હિસાબ કિતાબ થશે-પ્રતાપ દુધાત.............
તમારા લોકોના જયારે સંઘર્ષ હતા ત્યારે ગાંધીનગર માં તમારી છાવણીની મુલાકાત લઈને પ્રતાપ દુધાત આવ્યા હતા........