ડીસા (મેરૂજી પ્રજાપતિ) ડીસા વિધાનસભા બેઠકઉપર ચૂંટણીનો જંગજામ્યો છે.ત્યારે કોંગ્રેસ-ભાજપ અને આપ ત્રણેયપાર્ટીએ યુવા ઉમેદવાર મુકેલ છે. ત્રણેયયુવા ઉમેદવારોનો પ્રચારજંગ જોરશોરથી ચાલીરહ્યો છે. ત્યારે સૌથીવધુ મતદારો ધરાવતા ઠાકોરસમાજને પ્રતિનિધિત્વ ન મળતા  લેબજીભાઈઠાકોર અને તાલુકાપંચાયતના સભ્યભરતજીધુખને સમાજે  ભાજપ સાથેછેડો ફડાવી સર્વસંમતિથી લેબજીભાઈઠાકોરને અપક્ષ ઉમેદવારબનાવી તમામપ્રકારે સમર્થન કરીરહેલ છે. પ્રચાર-પ્રસાર સાથે ચર્ચાતીવાતોઉપરથી જાણવામળ્યા પ્રમાણે  કોંગ્રેસના સંજયદેસાઈ પોતાનેસેવક કહેવડાવે છે. અનેસાદગીસરળતાથીં રોડઉપર ચાલતાફરતા મળીશકે છે. જીલ્લા પંચાયતના સભ્યબન્યા હોવાછતાં ક્યાંય ભ્રષ્ટાચાર નો દાગ લાગેલ નથી જ્યારે ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીસાહેબ ડીસા નગરપાલિકાનું પદ શોભાવી ચુક્યા છે. તેમના વર્તુળમાં સુપરસાહેબ કહેવાયછે.નગરપાલિકાની તેમની શાસનપદ્ધતિ વિવાદાસ્પદ રહેલછે. ત્યારે ભાજપ-કોંગ્રેસ ની લડાઈ માં અપક્ષ લેબજી ઠાકોર મેદાનમારી જાય તો નવાઈનહીની ચર્ચા જગબત્રીસી એ ચડેલ છે.