ભાવનગરના સિહોર ખાતે સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાઇ જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરના સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" અંતર્ગત સરપંચશ્રી હીરાભાઈ એમ. સાંબડ તથા તેમની ટીમ દ્વારા સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિલોમીટરની ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મુકેશભાઈ કળોતરા, લક્ષ્મણભાઈ ડાભી, બાબુભાઈ કાકડીયા, અને શાળાના શિક્ષકો, તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Attack On Sukhbir Singh Badal: सुखबीर बादल पर हमले के बाद हमलावर हुई BJP | Virendra Sachdeva
Attack On Sukhbir Singh Badal: सुखबीर बादल पर हमले के बाद हमलावर हुई BJP | Virendra Sachdeva
न्यायालयाच्या नोटीसने थकबाकीदाराकडून महावितरणचे पाच कोटी वसूल
वीज वापर करायचा अन वीज बिलाचे पैसे भरण्याकडे पाठ फिरवायची. यामुळे विजेचे पैसे वसूल होत नसल्याने...
Alert: त्योहारी सीजन पर साइबर सेल ने किया अलर्ट, online फ्रॅाड के हो सकते हैं शिकार
त्योहारी सीजन शुरु हो चुका है. अगले माह दिवाली का आगमन भी होने वाला है. ऐसे में हर व्यक्ति कुछ न...
भारत के खिलाफ जहर उगलने वाली नेता से अमेरिका में मिले राहुल गांधी,BJP बोली- सत्ता के लिए भारत विरोधियों से मुलाकात
अमेरिका दौरे के आखिरी दिन मंगलवार देर रात कांग्रेस सांसद राहुल गांधी ने रेबर्न हाउस में अमेरिकी...