ડીસાઆ ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવી ઠેરઠેર મલી રહ્યો છે આવકાર..
ડીસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલે ડોર ટુ ડોર પ્રચાર વેગવંતો બનાવ્યો છે ત્યારે આજે ડીસા દિપક હોટલ થી જલારામ સર્કલ રાણપુર રોડ સહિત ગાયત્રી મંદિર રોડ ડોક્ટર હાઉસ વિસ્તારમાં વિશાળ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા ડોર ટુ ડોર લોકો સાથે મુલાકાત કરી હતી અને પરીવાદવાદ દુર કરી પરીવર્તન લાવી એક મૌકૌ આપવા ડીસા વિધાનસભાના મતદાતાઓને વિનંતી સાથે અપીલ કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલને ઠેરઠેર મલી રહ્યો છે આવકાર ગ્રામિણ વિસ્તારોમાં પ્રચાર ઝુંબેશ પુર્ણ કરી હવે શહેરમાં પ્રચાર ઝુંબેશ વેગવતી બનાવી હતી તથા નાની નાની બેઠકો યોગ્ય ઉચ્ચ શિક્ષણ સુંદર આરોગ્ય સેવાઓ સાથે ભષ્ટ્રાચાર મુક્ત ડીસા બનાવા માટે પરીવર્તન લાવવાં મતદાતાઓને ડો રમેશભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી અને ભાજપ અને કોંગ્રેસની કંટાળેલા લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાઈ આઝાદીની બીજી લડાઈમાં જોડાવા આહ્વાન કર્યું હતું જેમાં
આજે મોટીસંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશભાઈ પટેલ દ્વારા ઠેરઠેર મતદાતાઓ સાથે રૂબરૂમાં
મુલાકાત કરી બાળકોનાં ભવિષ્ય માટે અને સુંદર શાળાઓ આરોગ્યમાં સુધારો માટે એક મૌકૌ મતદાતાઓને અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા