વઢવાણમાં ગટર અને વરસાદી પાણીનાં નિકાલ માટે નાંખવામાં આવેલી ભૂગર્ભ ગટર અનેક જગ્યાએ સુવિધારૃપ બનવાને બદલે આફતરૃપ બની રહી છે. વઢવાણની જુની જી.આઈ.ડી.સીમાં ભૂગર્ભ ગટરના કામ પછી યોગ્ય બુરાણ ન થતા રસ્તો બેસી જતા ટ્રેકટર ખાડામાં ખૂંચી ગયુ હતુ.આ અંગેની વધુ વિગત એવી છે કે, વઢવાણની જુની જી.આઈ.ડી.સી.ના આંબાવાડી વિસ્તારમાં પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનું કામ પુરૃ થયા બાદ તંત્ર દ્વારા રસતાનું આડેધડ બુરાણ કરવામાં આવતા રસ્તો અચાનક બેસી જતા ટ્રેકટર મસમોટા ખાડામાં ખાબકી ફસાઈ ગયુ હતુ અને તંત્રના કામની પોલ ખુલી પડી ગઇ હતી. જે.સી.બી. દ્વારા ટ્રેકટરને માડ માંડ બહાર કાઢવામાં આવ્યુ હતુ. સ્થાનિક લોકો દ્વારા આવી ઘટના બીજીવાર ન બને તે માટે તાત્કાલિક રસતો રીપેર કરવા માંગણી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Wood Prime Adhesive | વુડ પ્રાઇમ : મજબૂતીનો જોડ, વિશ્વાસમાં બેજોડ | DP NEWS GUJARATI
Wood Prime Adhesive | વુડ પ્રાઇમ : મજબૂતીનો જોડ, વિશ્વાસમાં બેજોડ | DP NEWS GUJARATI
અમદાવાદ: સાણંદ પોલીસે શકુનિઓના જુગારધામ પર રેડ કરી
અમદાવાદ: સાણંદ પોલીસે શકુનિઓના જુગારધામ પર રેડ કરી
લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા ગ્રામીણ વિસ્તારોમાં મુલાકાતે
લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા ચૂંટણી જીત્યા બાદ ગ્રામ જનોની મુલાકાત લીધી ત્યારે ગરણી...
ઠેબી સિંચાઈ યોજનાના નિર્ધારીત સપાટી જાળવવા માટે આ જળાશયના ૮ (આઠ) દરવાજા ૦.૩૦ મીટર ખોલવામાં આવ્યા.
અમરેલી, ચાંપાથળ, પ્રતાપપરા અને ફતેપુર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા...
বৰখালাত গ্ৰীস্মকালীন নাট কৰ্মশালাৰ সামৰণি অনুষ্ঠান
নলবাৰী জিলাৰ অন্তৰ্গত বৰখালাৰ ঈশ্বৰীৰ উদ্যোগত আৰু পশ্চিম বড়িগোগ ধীৰদত্ত উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ...