બારડોલી તાલુકાનાં એક ગામની સોસાયટીમાં રહેતી 3 વર્ષીય બાળકીને સામે જ રહેતો સગીર પોતાના ઘરે બદકામ કરવાના ઇરાદે લઈ જઈ દુષ્કર્મ કરવાની કોશિષ કરતો હતો, ત્યારે બાળકીના પિતા જોઈ જતાં સગીર વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ બારડોલી નગરને અડીને આવેલ એક ગામની સોસાયટીમાં રહેતા એક યુવાનની 3 વર્ષની માસુમ દીકરીને સોસાયટીમાં જ રહેતો એક સગીર પોતાના ઘરમાં લઈ ગયો હતો. સગીરના ઘરે કોઈ ન હોય, એકલતાનો લાભ લઈ બાળકીના કપડાં ઉતારી, પોતે પણ નગ્ન હાલતમાં થઈ જઈને દુષ્કર્મ કરવાની કોશિષ કરતો હતો, ત્યારે બાળકી જોરથી રડવા લાગી હતી, રડવાનો અવાજ સાંભળી પિતા દોડી ગયા હતા અને બારીમાંથી જોતા જ બાળકીના પિતાએ બૂમાબૂમ કરી બારી જોર જોરથી ઠોકતા, સગીરે કપડાં પહેરી લીધા હતા અને બાળકીને પણ કપડાં પહેરાવી દીધા હતા. ઘટના અંગે બાળકીના પિતાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર તાલુકાના સટુન ગામેથી ૨,૨૮,૫૦૦/- ના વિદેશી દારૂ સહિત ૯,૦૬,૭૭૦/- ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ પકડાયા
પાવીજેતપુર તાલુકાના સટુન ગામેથી ૨,૨૮,૫૦૦/- ના વિદેશી દારૂ
સહિત ૯,૦૬,૭૭૦/- ના મુદ્દામાલ સાથે ચાર...
দলীয় কাৰ্য্যসূচী লৈ বৰপথাৰত বিত্তমন্ত্ৰী অজন্তা নেওঁগ
এক বিশেষ দলীয় কাৰ্যসূচী লৈ আজি পুৱাইসৰুপথাৰ বিধানসভা সমষ্টিৰ বৰপথাৰত উপস্থিত হয়হি...
▶️শ্ৰীৰঘুপতি সন্দৰ্ভত ফেচবুক লাইভ ৰবি শৰ্মাৰ
▶️শ্ৰীৰঘুপতি সন্দৰ্ভত ফেচবুক লাইভ ৰবি শৰ্মাৰ
Post-Holi Care Tips: आपकी त्वचा और बालों को बेजान बना सकते हैं होली के रंग, इन तरीकों से करें इनकी देखभाल
देशभर में आज होली (Holi 2024) का त्योहार मनाया जा रहा है। रंगों का यह त्योहार हर साल फाल्गुन मास...