બારડોલી તાલુકાનાં એક ગામની સોસાયટીમાં રહેતી 3 વર્ષીય બાળકીને સામે જ રહેતો સગીર પોતાના ઘરે બદકામ કરવાના ઇરાદે લઈ જઈ દુષ્કર્મ કરવાની કોશિષ કરતો હતો, ત્યારે બાળકીના પિતા જોઈ જતાં સગીર વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ બારડોલી નગરને અડીને આવેલ એક ગામની સોસાયટીમાં રહેતા એક યુવાનની 3 વર્ષની માસુમ દીકરીને સોસાયટીમાં જ રહેતો એક સગીર પોતાના ઘરમાં લઈ ગયો હતો. સગીરના ઘરે કોઈ ન હોય, એકલતાનો લાભ લઈ બાળકીના કપડાં ઉતારી, પોતે પણ નગ્ન હાલતમાં થઈ જઈને દુષ્કર્મ કરવાની કોશિષ કરતો હતો, ત્યારે બાળકી જોરથી રડવા લાગી હતી, રડવાનો અવાજ સાંભળી પિતા દોડી ગયા હતા અને બારીમાંથી જોતા જ બાળકીના પિતાએ બૂમાબૂમ કરી બારી જોર જોરથી ઠોકતા, સગીરે કપડાં પહેરી લીધા હતા અને બાળકીને પણ કપડાં પહેરાવી દીધા હતા. ઘટના અંગે બાળકીના પિતાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Waheeda Rehman को भारत का सर्वोच्च फिल्म सम्मान Dadasaheb Phalke Award 
 
                      Waheeda Rehman को भारत का सर्वोच्च फिल्म सम्मान Dadasaheb Phalke Award
                  
   আজিৰে পৰা অনুষ্ঠিত হৈছে সপ্তম সংখ্যক জোনাই কাংকিন কেবাং অৰ্থাৎ চিনাকি সভা 
 
                      আজিৰে পৰা অনুষ্ঠিত হৈছে সপ্তম সংখ্যক জোনাই কাংকিন কেবাং অৰ্থাৎ চিনাকি সভা
                  
   পতালসিং পাৰাৰ ৰাইজে ৰাজহুৱা সভা অনুষ্ঠিত কৰি অসম বাসীৰ ওচৰত ক্ষমা প্ৰাৰ্থনা 
 
                      অৱশেষত ৰাইজৰ ওচৰত ক্ষমা খুজিলে গনকপাৰাবাসীয়ে।
ৰাজহুৱা সভা অনুষ্ঠিত কৰি অসম বাসীৰ ওচৰত ক্ষমা...
                  
   ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હેરાફેરી થતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી 
 
                      ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હેરાફેરી થતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી છુટી...
                  
   
  
  
  
  
   
   
  