આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર જોર શોર માં ચાલી રહ્યો છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાજી ની અધ્યક્ષતામાં અગત્યની કાર્યકર્તાઓ, નેતાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર જોર શોર માં ચાલી રહ્યો છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાજી ની અધ્યક્ષતામાં અગત્યની કાર્યકર્તાઓ, નેતાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી