ખંભાતના દરિયાકાંઠે ૪૦૦થી વધુ ગણેશજીની મુર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવનાર છે.જેને લઈને ખંભાત નગરપાલિકા દ્વારા ફાયર ટીમ, તરવૈયાની ટીમ, પવડી વિભાગની ટીમ સહિત ૨૫ યુવાઓની ટીમ પ્રજાને અગવડતા ન પડે તે બાબતને ધ્યાનમાં લઈને સેવામાં ખડેપગે રહેશે.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દરિયાકાંઠે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ છે.પૂજાપાઠની પવિત્ર સામગ્રીને એક અલગ વાહનમાં મુકવાની વ્યવસ્થા કરાઈ છે.પ્રાંત અધિકારી સહિતની ટીમ, મામલતદાર સહિતની ટીમ, સહિત પોલીસ વિભાગની ટીમો ખડેપગે રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Air Pollution: दिल्ली की हवाओं में घुलने लगा 'जहर', कई इलाकों में AQI 300 के पार | Aaj Tak
Delhi Air Pollution: दिल्ली की हवाओं में घुलने लगा 'जहर', कई इलाकों में AQI 300 के पार | Aaj Tak
भागवत कथा के तीसरे दिन सती चरित्र व ध्रुव चरित्र के बारे कराया अवगत
बालोतरा में सर्व हिन्दू समाज श्री मद भागवत कथा आयोजन समिति द्वारा व्यास पीठ श्री सनातन महाराज...
ગુજરાતમાં નકલી દારૂ પીવાથી મોતનો મામલો
#aapdelhi #aapgujarat #aapparty #gujarat સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો...
शिक्रापूरच्या सरपंचांना जातीवाचक शिवीगाळ करत मारहाण
शिक्रापूरच्या सरपंचांना जातीवाचक शिवीगाळ करत मारहाण
( शिक्रापूर प्रतिनिधी ) शिक्रापूर ता. शिरूर...