હળવદ ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઇ હતી. જ્યાં યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીને પેદા કરવાનું સાર્મથ્ય આ ધરતીમાં છે. સ્વતંત્ર ભારતનાં એકીકરણનું બીડું ઉઠાવનાર સરદાર પટેલ પણ ગુજરાતની દેન છે. જ્યારે ભારત અરાજકતા વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે મોદીજીને મોકલવામાં આવ્યા. આઝાદીનાં અમૃત મહોત્સવ વચ્ચે આખો દેશ જ્યારે સામેલ છે. ત્યારે હર ઘર તિરંગા લગાવી ઉજવવામાં આવ્યો છે. આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦ મોટા દેશનું નેતૃત્વ પણ ભારત આગામી સમયમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કરશે. જે ભારતનું ગૌરવ છે. વર્ષો બાદ અયોધ્યામાં રામ મંદિરનું કામ ચાલે છે. કાશીમાં કાશી વિશ્વ નાથનું કામ ચાલે છે. ઉજ્જૈનમાં મહાકાલ લોક ભવ્ય રૂપથી ખીલી રહ્યું છે. કોરોના સામે લડવા માટે ફ્રીમાં ટેસ્ટ, વેક્સિન ઉપચાર અને ફ્રી માં ગરીબો માટે ગરીબ માટે રાશનની વ્યવસ્થા ડબલ એન્જીનની સરકારે કરી છે. કોંગ્રેસીઓ ગરીબોનું અનાજ ખાઈ જતાં હતા, કોંગ્રેસ અયોધ્યામાં શું રામ મંદિર બની શકે ? કાંગ્રેસ શું કાશ્મીરમાંથી ૩૭૦ હટાવી શકે? જો કાઈ કોંગ્રેસ ના કરી શકે તો શા માટે કોંગ્રેસને મત આપવો જોઈએ તેવું યોગીએ સભામાં જણાવ્યું હતું.મોરબી દુર્ઘટના અંગે તેઓએ દુખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારજનો સાથે પુરી સંવેદના હોવાનું તેઓએ જણાવ્યું હતું. યોગીની જાહેરસભામાં શ્રોતાઓની પાંખી હાજરી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gir Somnath I ધામળેજ જિલ્લા પંચાયતના સભ્યએ કરી અનોખી પહેલ I Divyang News
Gir Somnath I ધામળેજ જિલ્લા પંચાયતના સભ્યએ કરી અનોખી પહેલ
સૂત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે...
Breaking News: Rajasthan में भारी बारिश के बाद गिरी दीवार, एक बच्ची समेत तीन लोगों की मौत | Bikaner
Breaking News: Rajasthan में भारी बारिश के बाद गिरी दीवार, एक बच्ची समेत तीन लोगों की मौत | Bikaner
NEET UG Result 2022: घोषित हुए नीट यूजी परिणाम में आगरा वनस्थली विद्यालय के छात्रों ने मारी बाजी, हुआ सम्मान
आगरा: राष्ट्रीय परीक्षा एजेंसी द्वारा बुधवार 7 सितंबर को नीट यूजी रिजल्ट 2022 की घोषणा कर दी गई।...
ભરૂચના માથે પૂરનો ખતરો, ઈન્દિરા સાગરમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડાશે
રાજ્યમાં અવિરત વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદે ગુજરાતમાં પણ ચિંતા વધારી...
સિહોર શહેરમાં રીક્ષા ચાલક મનફાવે તેવું ભાડું વસૂલે છે તેથી લોકોમાં હેરાનગતિ
સિહોર શહેરની વસતીની દ્રષ્ટિએ શહેરમાં હોવી જોઇએ તેના કરતા બમણી રિક્ષાઓ દોડી રહી છે. જેના કારણે...