તાજેતરમાં ચૂંટણીલક્ષી પોલીસ દ્વારા વિવિધ રસ્તાઓ ઉપર ચેક પોસ્ટ ગોઠવવામાં આવે છે ત્યારે ભાભર રાધનપુર હાઇવે ઉપર ગોસણ ચોકડી પાસે ફોર્ડ ફીગો ગાડીની તલાશ લેતા તેમાંથી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. હાજર પોલીસે ગાડી તથા ડ્રાઇવર સાથે ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 134 જેની કિંમત 50250 ના જથ્થા સાથે ગાડી અને મોબાઈલ નગ- 2. અને 600 રૂપિયા રોકડા મળી કુલ 2 80,750 મુદ્દામાલ સાથે સુનિલ ભગીરથ ને ઝડપી લઇ તેના વિરોધ કાર્યવાહી કરવામાં આવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ લોકસભા ચૂંટણી કાર્યલયનું શુભારંભ....
લોકસભા ચુંટણીની તડામાર તૈયારીઓને ભાગરૂપે દાહોદ લોકસભાની ચુંટણીને લઈને આજરોજ દાહોદ લોકસભા મધ્યસ્થી...
જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામ પાસે મુખ્ય હાઇવે રોડ પર ટ્રક પલ્ટી ખાઈ ખાડામાં ખાબકી.
જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામ પાસે મુખ્ય હાઇવે રોડ પર ટ્રક પલ્ટી ખાઈ ખાડામાં ખાબકી.
ઠાકોર સમાજ નું ગૌરવ., અશ્વિન ઠાકોર
ઠાકોર સમાજ નું ગૌરવ,,,કેનેડા માં અભ્યાસ અર્થે જતો ઠાકોર સમાજ નો દીકરો
રઘુભાઈ નાઈ દિયોદર,...
Tamil Nadu News: तमिलनाडु में हुआ एक दर्दनाक हादसा, शादी समारोह में रसम उबलते बर्तन में गिरने से युवक की मौत
तमिलनाडु में दर्दनाक हादसा हो गया। खौलते रसम के बर्तन में गिरकर एक युवक की मौत हो गई। यह...
Inaugural Session I Medical Wing Conference I Gyan Sarovar I Mount Abu I Raj I 31st Aug 2024
Inaugural Session I Medical Wing Conference I Gyan Sarovar I Mount Abu I Raj I 31st Aug 2024