થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.