વાવ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર ના ચુંટણી કાર્યાલયનો પ્રારંભ ..

ધારાસભ્ય તરીકે મળનાર પગાર નડેશ્વરી ટ્રસ્ટ માં વિકાસ કાર્યો માટે જમા કરાશે :- અમીરામ ભાઈ આસલ

બનાસકાંઠા જિલ્લા માં રાજકીય પક્ષો પોતાનો પ્રચાર પુર જોર માં ચાલી રહ્યો છે.ત્યારે વાવ વિધાનસભા માં કોંગ્રેસ ભાજપ ને અપક્ષ અસર કરે તેવું દેખાઈ રહ્યું છે.ત્યારે અપક્ષ ઉમેદવાર અમીરામભાઇ આસલ ભાભરમાં વાવ રોડ ઉપર અખાણી ફાર્મ હાઉસ ની સામે સર્વ સંમત અપક્ષ ઉમેદવાર અમીરામભાઈ આસલના ચૂંટણી કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ થયો હતો. અમીરામભાઈ એ જણાવ્યું હતું કે હું ચુટાઈ તો એક પણ રૂપિયો પગાર લઈશ નહીં અને ટ્રસ્ટ અથવા ટ્રસ્ટીઓ કહેશે ત્યાં મારા પગારના રૂપિયા નડેશ્વરી વાપરીશ....