મહુવા ખાતે ચૂંટણી મા ફરજ બજાવતા કર્મચારી દ્વારા બેલેટ પેપર થી મતદાન અને તાલીમ સુવિધા 

આજરોજ મહુવા શેઠ એમ એન હાઇસ્કૂલ ખાતે ચૂંટણી મા ફરજ બજાવતા પોલિસ કર્મચારી તથા અન્ય બીજા કર્મચારી જેવાં કે કલેટર કચેરી ના સ્ટાફ, મામલતદાર કચેરી, શિક્ષકો જેઓ ચૂંટણી કામગીરી મા રોકાયેલા છે તે કર્મચારીઓ નું બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું

મતદાન માટે પોસ્ટલ બેલેટ ની સુવિધા કરવામાં આવી છે

જેમા મહુવા,તળાજા,ગારિયાધાર જેવા વિસ્તાર ના ફરજ સ્ટાફ ની મતદાન ની સુવિધા કરવામાં આવી છે

આજ થી મહિલા પોલિંગ સ્ટાફ માટે તાલીમ આપવાનું શરુ થઇ ગયું છે

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર