દિયોદર પૂર્વ ધારાસભ્ય અનિલ માળી નું કોંગ્રેસ માંથી રાજીનામુ ...

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ના આગેવાન પૂર્વ ધારાસભ્ય અનિલ માળી નું રાજીનામુ ....

અનિલ માળી એ પ્રદેશ પ્રમુખ ને પત્ર લખી આપ્યું કોંગ્રેસ માંથી રાજીનામુ ...

તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જોરાભાઈ દેસાઈ ,માર્કેટ યાર્ડ ના પૂર્વ ચેરમેન કરશનભાઈ દેસાઈ એ અનિલ માળી ને આપ્યું સમર્થન ....