128 - હાલોલ વિધાનસભા બેઠકના પંચમહાલ જીલ્લાના ક્ષત્રિય સમાજ ના ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારની મહાકાલ સેના ગુજરાત દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી જેમાં જયદ્રથસિંહ પરમારને શુભેચ્છાના પ્રતીક રૂપે મહાકાલ સેના દ્વારા મહાકાલ સેનાની પ્રતિમા આપી તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું અને હાલોલ વિધાનસભા પર ફરી એકવાર જયદ્રથસિંહ પરમારનો બહુમતી સાથે જ્વલંત વિજય થાય તે માટેની શુભેચ્છાઓ પાઠવી સતત 5મી વાર હાલોલ વિધાનસભાની ચુંટણીમાં વઘુમાં વઘુ મત મેળવી તેઓ વિજયી બને તેવી મહાકાલ સેના વતી મહાકાલદાદાના ચરણો શીશ ઝુકાવી મહાકાલદાદાને પ્રાર્થના કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi Education: स्टीफंस कॉलेज से हार्वर्ड और कैंब्रिज तक, आखिर किस डिग्री से पहले राहुल बने राउल विंची
Rahul Gandhi Educational Qualification: कांग्रेस नेता और पूर्व सांसद राहुल गांधी का जन्म नई...
खटाना की हत्या साजिश, पुलिस सभी आरोपियों को गिरफ्तार करे: गुर्जर महासभा
खटाना की हत्या साजिश, पुलिस सभी आरोपियों को गिरफ्तार करे: गुर्जर महासभा
कोटा में हुई...
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્ય કલાકાર અક્ષય પટેલને ગુજરાત લોક કલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર-2023 થી સન્માનિત કરાયા.
સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને પોતાના નૃત્ય વડે ઉજાગર કરી સમગ્ર વિશ્વમાં ભારત નૃત્યોને પ્રચલિત...
Chandrayaan 3 Updates: चंद्रयान के Lander Vikram ने दोबारा की लैंडिंग, क्यों है अहम? (BBC Hindi)
Chandrayaan 3 Updates: चंद्रयान के Lander Vikram ने दोबारा की लैंडिंग, क्यों है अहम? (BBC Hindi)
US Market Strategy: आज आएंगे America के महंगाई दर के आंकड़े, Nasdaq में उठापटक जारी | CNBC Awaz
US Market Strategy: आज आएंगे America के महंगाई दर के आंकड़े, Nasdaq में उठापटक जारी | CNBC Awaz