વઢવાણ :ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વઢવાણની એકતા સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. વેપારીના ઘરમાંથી 61 લાખ રૂપિયાની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ ટુકડીઓ તસ્કરોની શોધખોળ માટે કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે એક આરોપીને વઢવાણથી અને બીજાને ભાવનગર નજીકથી ઝડપી લીધા હતા. વઢવાણ એકતા સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમા ધોળા દિવસે ગેરકાયદેસર રીતે બે ઇસમોએ પ્રવેશી અને ત્યારબાદ ઘરમાં તિજોરીમાં પડેલા રૂ. 61 લાખ ઉઠાવી ગયા હતા. હાલની પરિસ્થિતિમાં મોહરમનો મહિનો ચાલતો હોય ત્યારે વોરાજી પરિવાર માતમ મનાવવા માટે વઢવાણ ખાતે આવેલી મસ્જિદે ગયો હતો. જેથી બપોરના સમયે રેકી કરી અને બે ઇસમો ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી રૂપિયા 61 લાખ રોકડની ચોરી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીલીયા ના ભેંસવડી ગામેથી જુગાર રમતા ૪ પંટરો ને પકડી પાડતી લીલીયા પોલીસ કેસ શોધી કાઢતી લીલીયા પોલીસ
સાતમ આઠમનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લીલીયા પોલીસ ટીમ || ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકુમાર યાદવ...
16GB रैम 50MP Sony सेंसर के साथ लॉन्च हुआ Realme का फ्लैगशिप फोन, अपनी हथेलियों से कर सकेंगे अनलॉक
Realme GT 5 Pro चीन में 14 दिसंबर तक प्री-ऑर्डर के लिए उपलब्ध है इस दौरान यह शुरुआती कीमत पर...
ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઈ ની બદલી કરાતાં સન્માન કરાયું
*ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઈ એસ એમ પટણીની આંતરિક બદલી કરાતાં એચ એ ગોહિલની નિમણૂક કરાઇ
ક્ષત્રિય...
IPL 2023 में Rohit Sharma क्यों रन के लिए तरस रहे हैं, Virender Sehwag ने बेबाक अंदाज में बताया
भारतीय टीम के पूर्व विस्फोटक ओपनर वीरेंद्र सहवाग ने कहा कि मुंबई इंडियंस के कप्तान...
राहुल गांधी का नारा डरो मत झुको मत, कोटा में कांग्रेस जनों ने निकाली डरो मत झुको मत रैली
प्रदेश में बनी भाजपा सरकार के बाद से ही आम जनता को समस्या होनी शुरू गई थी जो अब विकराल रूप लेने...