વઢવાણ :ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વઢવાણની એકતા સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. વેપારીના ઘરમાંથી 61 લાખ રૂપિયાની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ ટુકડીઓ તસ્કરોની શોધખોળ માટે કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે એક આરોપીને વઢવાણથી અને બીજાને ભાવનગર નજીકથી ઝડપી લીધા હતા. વઢવાણ એકતા સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમા ધોળા દિવસે ગેરકાયદેસર રીતે બે ઇસમોએ પ્રવેશી અને ત્યારબાદ ઘરમાં તિજોરીમાં પડેલા રૂ. 61 લાખ ઉઠાવી ગયા હતા. હાલની પરિસ્થિતિમાં મોહરમનો મહિનો ચાલતો હોય ત્યારે વોરાજી પરિવાર માતમ મનાવવા માટે વઢવાણ ખાતે આવેલી મસ્જિદે ગયો હતો. જેથી બપોરના સમયે રેકી કરી અને બે ઇસમો ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી રૂપિયા 61 લાખ રોકડની ચોરી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૮ પરીવારના રાજગરીયા નેસની મુલાકાત:- માલધારી સમાજના જીવનનો ચિતાર
૮ પરીવારના રાજગરીયા નેસની મુલાકાત:- માલધારી સમાજના જીવનનો ચિતાર
School Winter Vacation 2024: दिल्ली, यूपी, हरियाणा, राजस्थान और अन्य राज्यों में इन तारीखों पर रहें स्कूल बंद
दिल्ली, उत्तर प्रदेश, हरियाणा, पंजाब, राजस्थान, हिमाचल प्रदेश आदि समेत पूरे उत्तर भारत में...
इस हफ्ते आ रहे दमदार Smartphone, कम कीमत में होगी एंट्री; कैसी मिलेंगी खूबियां
Upcoming Smartphones इस हफ्ते भारत में पोको और रियलमी समेत कई कंपनियों के स्मार्टफोन एंट्री करने...
वारंटी की जगह उसके भाई को पुलिस ने पकड़ा, पूछताछ के दौरान ब्रेन हेमरेज
आगरा:एक व्यक्ति का किसी मामले में वारंट जारी हुआ था। पुलिस ने उसे पकड़ने की जगह उसके भाई को पकड़...