ગુજરાતમાં આજે PM મોદીએ મહેસાણામાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન PMની સભામાં એક મહિલાને ચક્કર આવી ગયા હતા. જોકે PM મોદીની નજર મહિલા પર પડતા જ તેમણે પોતાનું ભાષણ રોકી દીધું હતું અને કહ્યું મહિલાને પહેલા પાણી આપો, રૂમમાં લઈ જઈને ત્યાં આરામ કરવા માટે સૂચન કર્યું હતું..