પ્રાપ્ત માહિતી અને ફરિયાદી એસ.ઓ.જી ખેડા નડિયાદ પીએસઆઇ જે એમ પટેલ ની ફરિયાદના આધારે ખેડા નડિયાદ એસઓજી પોલીસે કઠલાલ તાલુકાના ચરેડ માંથી ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે સદર ઈસમ પાસેથી ૨ કિલો ૫૩૦ ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો.એક કિલો ગાંજાની કિંમત ૧૦ હજાર લેખે પોલીસે ૨૫ હજાર ૩૦૦ નો ગાંજો ઝડપી પાડ્યો હતો. એસ.ઓ.જી પોલીસે એક સાદો મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૫,૮૦૦ ના મુદ્દા માલ સાથે એક ઈસમ હિંમતસિંહ ઉર્ફે ભીખાભાઇ મંગાજી બારૈયાને ઝડપી પાડ્યો હતો તેમ જ અન્ય એક ઈસમ શક્તિ પટેલ રહે. પીઠાઇ ની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી.સમગ્ર મામલે એસઓજી પોલીસે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हटा क्षेत्र में देर रात भारी वारिस ने सकसुमा नाला उफान पर,विनती मड़ियादो मार्ग बंद !
हटा क्षेत्र में देर रात भारी वारिस ने सकसुमा नाला उफान पर,विनती मड़ियादो मार्ग बंद
...
અરવિંદ કેજરીવાલની ગુજરાતની મહિલાઓ માટે ગેરંટી: રાજ્યમાં 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓને આટલા હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારેઆમ આદમી પાર્ટી (AAP)ના...
Elecon Engineering Q2 Results | क्या अनुमान से बेहतर आये नतीजें? क्या कहते है इस बार के आंकड़ें?
Elecon Engineering Q2 Results | क्या अनुमान से बेहतर आये नतीजें? क्या कहते है इस बार के आंकड़ें?
'Russia More Powerful Than Us': Ukrainian Military Pilots Admit Weakness; Plead West For F-16s
'Russia More Powerful Than Us': Ukrainian Military Pilots Admit Weakness; Plead West For F-16s
હવામાન આગાહી તારીખ ૦૩ થી ૦૭ ઓગસ્ટ ૨૦૨૨
*હવામાન આગાહી તા ૦૩ થી ૦૭ ઓગસ્ટ ૨૦૨૨* 🌞⛅🌤🌾🌿
*જીલ્લા કૃષિ હવામાન એકમ DAMU કૃષિ વિજ્ઞાન...