કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માં ટોટાણા રોડ એ સાર પેટ્રોલ પંપ પાસે કોંગ્રેસ ની જંગી સભા યોજાઈ જેમાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર રાજેસ્થાન ના કોંગ્રેસ પ્રભારી ગોપારામ જીગ્નેશ મેવાણી  દીઓદર રાજવી પરિવાર સ્ટેટ ગિરિરાજ સિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા કાંકરેજ કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી બનાસકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભુપતાજી મકવાણા જિલ્લા પંચાયત પ્રમુખ બચુજી ઠાકોર બનાસકાંઠા સહકાર સિંચાઈ સમેતી પૂરણસિંહ વાઘેલા બનાસકાંઠા સિંચાઈ સમેતી ના ચેરમેન પૂર્વ ચમનજી ઠાકોર વગેરે મહાનુભાવો હાજર રહ્યા  જેમાં ભાજપ માં થી છેડો ફાડી 25જેટલાં કાર્યકર્તા ઓ કોંગ્રેસ નો ખેસ પહેરી કોંગ્રેસ માં જોડાયા. હતા.

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ