ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના ઉમેદવાર ડો. બોરીસાગર થી નારાજ જીલ્લા પંચાયત ના માજી સદસ્ય પ્રદિપ કોટડીયા અને તેની સાથેના ટેકેદારો ધારી શહેરના ગામડાઓના પ્રવાસ કરી રહેલ છે. કોંગ્રેસ નો હાથ છોડીને ટેકેદારો અન્ય પક્ષમાં પોતાનું રાજકીય પ્રતિનિધિત્વ કરી શકે એ માટે પ્રદિપ કોટડીયા હાલ મિટિંગ પછી મિટિંગ કરી રહેલ છે. ધનજીભાઈ ડાવરા, હિરેન પટ્ટણી, જેનીલ ડાવરા બાદ પ્રદિપ કોટડીયા જુથના કયા આગેવાનો ?? કેટલા ટેકેદારો ??? કોણ કોણ જાય છે અન્ય પાર્ટી ઓમાં ?? એ વાતનુ હજીસુધી મગનુ નામ મરી પાડેલ નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोहा दुर्गा पुजा
रोहा नतुन चारिआली सार्वजनीन शिव मंदिर में रहदै बारोबारी युवा मंच द्वारा आयोजित पंद्रह वां...
*મગફળી, મગ, અડદ અને સોયાબીનની લાભપાંચમ થી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય
રાજયના ખેડૂતો પાસેથી એક વર્ષમાં રૂ.૩૬૪૬ કરોડની મગફળી, તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઈ*...
Canada में Khalistani Terrorist Hardeep Singh Nijjar की हत्या का वीडियो आया सामने | Aaj Tak
Canada में Khalistani Terrorist Hardeep Singh Nijjar की हत्या का वीडियो आया सामने | Aaj Tak
विश्व पर्यावरण दिवस पर पूर्व कैबिनेट मंत्री ने रोपे से पौधे,पर्यावरण संरक्षण का दिया संदेश
लाखेरी - बुधवार को विश्व पर्यावरण दिवस के अवसर पर पूर्व कैबिनेट मंत्री बाबू लाल वर्मा ने पौधे लगा...