ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે santro કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

કારમાં સવાર ત્રણ લોકોનો ચમત્કારી રીતે બચાવ

 કૃષિ મંત્રી રાઘવજી પટેલ સ્થળ પર પહોંચ્યા તાત્કાલિક સારવાર ની વ્યવસ્થા કરાવી

જોડીયા ના હડીયાણા ગામનો પરિવાર હોવાનું જાણવા મળ્યું છે 

સ્થળ પર ધ્રોલ પોલીસ પહોંચી રોડ પર વાહન નો ટ્રાફીક થતા રસ્તો ડાઈવટ કરાવીયો વધુ તપાસ ધ્રોલ પોલીસ દ્વારા મેળવાય રહી છે રહી છે‌.

રીપોર્ટર ભગીરથસિંહ જાડેજા ધ્રોલ