સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન ત્યારે હેલીપેડ ઉપર પહોંચ્યા ત્યારે તેમણે સંતોના આશીર્વાદ લીધા હતા અને આ અંગેનો ઉલ્લેખ તેમણે પોતાની ચૂંટણી સભા દરમિયાન કર્યો હતો. દુધરેજ વણા રોડ ઉપર હેલિકોપ્ટરમાંથી ઉતયાં બાદ દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુ તેમજ કોઠારી મુકુંદરામ બાપુ, દુધઈ વડવાળા મંદિરના રામબાલકદાસ બાપુ.મુળી સ્વામિનારાયણ મંદિર ઉપરાંત સુરેન્દ્રનગર જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર અને ગેડિયા મંદિરના મહંત ના નરેન્દ્રભાઈ મોદીએ આશીર્વાદ લીધા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিৰ লালটি লাইন সাৰ্বজনীন দুৰ্গা পূজাৰ মণ্ডপ উদ্বোধন বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ
সোণাৰিৰ টাওকাক পঞ্চায়তৰ অন্তৰ্গত লালটি পথাৰত আজি বিধায়ক এলেকা উন্নয়ন পুঁজিৰ অধীনত প্ৰায় দুই...
तृतीयपंथियांनी बचतीची सवय ठेवावी
उपजिल्हा निवडणूक अधिकारी भारत वाघमारे यांचे आवाहन
सोलापूर- तृतीयपंथियांना समाजात...
અવર વડોદરા દ્વારા રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન 2022 | Spark Today News Vadodara
અવર વડોદરા દ્વારા રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન 2022 | Spark Today News Vadodara
કચ્છ નાં કંડલા માં જીવલેણ દુર્ઘટના સર્જાઈ.
એગ્રો ટેક કંપનીમાં દુર્ઘટના,ટેન્ક સફાઈ વખતે સુપર વાઈઝર સહિત પાંચના મોત. કચ્છના કંડલામાં એક જીવલેણ...