પોલીસ કમિશનરશ્રી,અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી,
ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર
નાઓએ એસ.ઓ.જી.ના હેડને લગતી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની
કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય.
જે અન્વયે
મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના
સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર નાઓના માર્ગદર્શન આધારે
એસ.ઓ.જી. પો.સ.ઇ. એસ.યુ.ઠાકોર નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં
પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે શહેરકોટડા પોલીસ સ્ટેશન પાર્ટ-
એ-ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૧૨૨૧૨૭૯/૨૦૨૨ ઇપીકો કલમ ૩૨૪,૩૨૩ ૨૯૪(ખ) તથા
જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી રોહિત ઉર્ફે
ડેબુચોર સ/ઓ અરવિંદભાઇ પટણી (લપેલંગવાળા) ઉ.વ.૧૯ રહેવાસી મ.નં.૧/૧
બોરડીવટનગરના છાપરા સરસપુર શહેરકોટડા અમદાવાદ શહેર નાને
તા.૨૧/૧૧/૨૦૨૨ ના કલાક ૧૨/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ
પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે શહેરકોટડા પોલીસ સ્ટેશન
ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ:-
(૧) એ.એસ.આઇ જયેશભાઇ ભીખાભાઇ બ.નં.૧૩૫૫૩ (૨) અ.હે.કો પ્રધ્યુમનસિંહ છત્રસિંહ બ.નં.૯૬૨૯
(૩) અ.હે.કો વિજેન્દ્ર ભવરલાલ બ.નં.૪૧૪૩ (૪) અ.પો.કો. મનોજસિંહ મુકુંદર્દિહ બ.નં.૩૪૨૮ (બાતમી)
(૫) અ.પો.કો પરેશ વાલજીભાઇ બ.નં.૧૨૪૨૧(બાતમી)