પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી,

ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર

નાઓએ એસ.ઓ.જી.ના હેડને લગતી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની

કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય.

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, 

 

 

 

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના

સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર શ્રી યુ.એચ.વસાવા તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી

બી.પી.ચૌધરી નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. શ્રી.પી.આર.બાંગા નાઓની ટીમ

અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે કુષ્ણનગર

પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૩૨૨૦૮૫૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૨૪, ૩૨૩,

૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબના ગુન્હામાં નાસતા ફરતા

આરોપી સંતોષ છોટેસીંગ ભદોરીયા ઉ.વ.૨૮ ધંધો.ટ્રાન્સ્પોર્ટનો રહે. મ.નં.બી/૪૫૩, પાશ્વનાથ

ટાઉનશીપ વિભાગ-૭, નવા નરોડા, અમદાવાદ શહેર નાને તા.૨૧/૧૧/૨૦૨૨ ના કલાક

૨૦/૧૫ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને

આગળની વધુ કાર્યવાહી માટે કુષ્ણનગર પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

તા.૨૧/૧૧/૨૦૨

> કામગીરી કરનાર કર્મચારીઓ. (૧) રાજેન્દ્રસિંહ બળવંતસિંહ (બાતમી), (૨) હે.કો. મુકેશભાઇ

જાયમલભાઇ (૩) પો.કો. અજીતસિંહ ગોવિદસિંહ (બાતમી) તથા લો.ર. નાગપાલસિંહ

મહેન્દ્રસિંહ