વસો વહેરાઈ ભાગોળ થી મોચીવાડ બાયપાસ માર્ગ નું કામ શરૂ..

આ માર્ગ વર્ષો થી બિસ્માર હાલતમાં હતો આ વહેરાઈ ભાગોળ થી મોચીવાડ બાયપાસ માર્ગ પર રોહિત સમાજ, વાલમિકી સમાજ ના સ્મશાણો તેમજ ખ્રિસ્તી સમાજ,મુસ્લિમ સમાજના કબ્રસ્તાન આવેલા છે.. આ માર્ગ ની ખુબ ખરાબ દઈનીય હાલતમાં હતો આ માર્ગ ને બનાવવા માટે અનેક વાર રજુઆત કરવામાં આવી હતી અંતે માંગણીઓને ધ્યાન માં લઇ માતર ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી આ માર્ગ પાકો બનાવવાનો કામ શરૂ થતાં લોકો માં આનંદ નો માહોલ જોવા મળી રહ્યો છે..

રીપોર્ટર અનવર સૈયદ