ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા ના હાથમાંથી બાજી સરકતી જાય છે.ભાજપ અને કોંગ્રેસ સામેના ત્રિપાંખીયા જંગમાં આમ આદમી પાર્ટી ની હાલત કફોડી બનતી જાય છે.એક સાંધે ત્યાં તેર તુટે એવો ધાટ હાલમાં સર્જાયો છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને હોદ્દેદારો એક પછી એક કાંતીભાઈ ની છાવણીમાં થી નીકળતા જાય છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ઈમાનદાર પાર્ટી ઉપર આક્ષેપ કરી રહેલ છે. ખુદ કાંતીભાઈ સતાસીયા થી નારાજ કાર્યકરો કોંગ્રેસ અથવા ભાજપમાં જય રહેલ છે. કાંતીભાઈ ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદાર ને મનાવી રહેલા છે.ત્યારે એનીજ પાર્ટી ના કાર્યકરો રાજીનામું આપી રહેલા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उद्धव-कांग्रेस के बीच 7 सीटों पर अनबन:कल तक हो सकता है सीट बंटवारा, कांग्रेस की पहली लिस्ट भी जारी होगी
महाराष्ट्र विधानसभा चुनाव में 288 सीटों पर महाविकास अघाड़ी (MVA) के बीच सीट शेयरिंग अभी फाइनल नहीं...
Akhilesh Yadav ने Rahul Gandhi पर फिर बोला हमला, जाति एक्स रे वाले बयान पर साधा निशाना | Aaj Tak
Akhilesh Yadav ने Rahul Gandhi पर फिर बोला हमला, जाति एक्स रे वाले बयान पर साधा निशाना | Aaj Tak
WhatsApp पर भेजना चाहते हैं HD क्वालिटी इमेज; बस चेंज करनी होगी ये सेटिंग
WhatsApp अपने कस्टमर्स के लिए समय-समय पर नए अपडेट लाता रहता है। कुछ सम पहले ही कंपनी ने यूजर्स को...
कधीही होणाऱ्या आणि शेतकऱ्यांचे नुकसान करणाऱ्या पावसावर वैतागलेला युवक
कधीही होणाऱ्या आणि शेतकऱ्यांचे नुकसान करणाऱ्या पावसावर वैतागलेला युवक