ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા ના હાથમાંથી બાજી સરકતી જાય છે.ભાજપ અને કોંગ્રેસ સામેના ત્રિપાંખીયા જંગમાં આમ આદમી પાર્ટી ની હાલત કફોડી બનતી જાય છે.એક સાંધે ત્યાં તેર તુટે એવો ધાટ હાલમાં સર્જાયો છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને હોદ્દેદારો એક પછી એક કાંતીભાઈ ની છાવણીમાં થી નીકળતા જાય છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ઈમાનદાર પાર્ટી ઉપર આક્ષેપ કરી રહેલ છે. ખુદ કાંતીભાઈ સતાસીયા થી નારાજ કાર્યકરો કોંગ્રેસ અથવા ભાજપમાં જય રહેલ છે. કાંતીભાઈ ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદાર ને મનાવી રહેલા છે.ત્યારે એનીજ પાર્ટી ના કાર્યકરો રાજીનામું આપી રહેલા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
22 10 22 છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો
22 10 22 છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો
नीट यूजी रिजल्ट को लेकर राजस्थान के पूर्व सीएम ने उठाए सवाल,केंद्र सरकार को दी ये सलाह
नीट यूजी 2024 का परिणाम जारी किए जाने के बाद से ही लगातार धांधली को लेकर सवाल उठने शुरू हो गए है।...
शाळेतील मुलगा करतोय जादू; एकदा पहाच व्हायरल व्हिडिओ... | Viral Video | Hpn Marathi News
शाळेतील मुलगा करतोय जादू; एकदा पहाच व्हायरल व्हिडिओ... | Viral Video | Hpn Marathi News
ৰাধাপুখুৰী প্ৰা:বিদ্যালয়ত ব্যতিক্ৰম ধৰনে নৱ বৰ্ষক আদৰণি
নাৰায়ণপুৰ শিক্ষা খন্ডৰ অন্তৰ্গত ৰাধাপুখুৰী প্ৰাথমিক বিদ্যালয়ত প্ৰতিবছৰৰ দৰে এইবাৰো...
ડીસામાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોની તપાસ થશે
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ડિગ્રી વગરના ઉઘાડ પગા...