રાહુલ ગાંધી આજે ગુજરાતમાં છે. તેમની મહુવામાં જનસભા યોજાઈ હતી જેમાં તેમણે ભાજપ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે મને દુ: ખ થાય છે કે આજે યુવાઓ બેરોજગાર છે. ખેડૂતોને સારા ભાવ નથી મળતા. સાથે જણાવ્યું કે, દુ: ખ થાય છે કે, એન્જીનિયર મજૂરી કરે છે. સરકાર નથી ઈચ્છતી કે તમે સારું શિક્ષણ મેળવો. સાથે રાહુલ ગાંધીએ કહ્યું, ભારત સમજવું છે તો આદિવાસીઓનું જીવન સમજવું જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OLX ઉપર QR CODE દ્વારા ફ્રોડ કરતા અજાણ્યા એક ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેરસાયબર ક્રાઈમ બ્રાંચ..
OLX ઉપર QR CODE દ્વારા ફ્રોડ કરતા અજાણ્યા એક ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેરસાયબર ક્રાઈમ...
આબુ રોડ થી આવતી બસ ને નડિયો અકસ્માત
આબુરોડ થી અંબાજી આવતી રાજસ્થાન એસ.ટી બસ ને નડ્યો અકસ્માત…..
આબુરોડ થી અંબાજી...
ડીસા રાણપુર રોડ પર રેતી ભરી દોડતા ડમ્પરો હવે બંધ થઈ જશે
ડીસા રાણપુર રોડ પર રેતી ભરી દોડતા ડમ્પરો હવે બંધ થઈ જશે
नए स्टोरेज ऑप्शन में लॉन्च हुआ 100W SUPERVOOC चार्जिंग सपोर्ट और 50MP कैमरा वाला OnePlus का ये फोन, जानें कीमत और डिटेल
OnePlus ने अपने कस्टमर्स के लिए हाल ही में एक नई सीरीज लॉन्च की थी जिसमें OnePlus 12R को भी पेश...
લીંબડી બસ સ્ટેન્ડના દરવાજા નજીક પડેલા મોટા ખાડામાં એસટી બસ ખાબકી
લીંબડી બસ સ્ટેન્ડના દરવાજા નજીક પડેલા મોટા ખાડામાં એસટી બસ ખાબકી હતી. ધડાકાભેર એસટી બસ ખાડા...