બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમૃત ઠાકોર મેદામાં છે.સામે રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર ગામડે ગામડે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા છે.અને કોંગ્રેસને પોતાનો મત આપી અપાવી ભવ્ય જીત હાંસલ કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મંગળપુરાના ગામજનો દ્વારા અમૃત ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકોએ કોંગ્રેસને મત આપી અપાવી વિજય બનાવવા માટેનું પણ અમૃત ઠાકોરને ખાતરી આપી હતી મંગળપુરા ખાતે આવેલ જોગણી માતાજીના મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠકમાં જોગમાયા યુવક મંડળ ના યુવાનો એ હાજરી આપી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Force Gurkha 5-door की पहली झलक आई सामने, जानिए पहले से कितनी बदली
Force Motors ने Gurkha के 5-door version का टीजर पेश किया है और कंपनी इस पर काफी समय से काम कर...
દર્દનાક કિસ્સો : યુટ્યુબ પર વ્યુઝ નથી આવી રહ્યા, પરેશાન છોકરાએ ત્રીજા માળેથી કૂદીને કરી આત્મહત્યા
આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર વ્યુ અને લાઈક્સ મેળવવા માટે...
श्रीकृष्ण जन्माष्टमी निमित्त वाघेश्वर मंदिरातील पिंडीला आकर्षक फुलांची आरास
वाघोली : वाघोली येथील वाघेश्वर मंदिरामध्ये भगवान शंकरांच्या पिंडीला श्रीकृष्ण जन्माष्टमी निमित्त...
અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમનો લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી
અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ “કોમ્પ્રીહેન્સીવ હોર્ટિક્લ્ચર ડેવલપમેન્ટ...