બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમૃત ઠાકોર મેદામાં છે.સામે રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોર ગામડે ગામડે પોતાના સમર્થકો સાથે પ્રચાર કરી રહ્યા છે.અને કોંગ્રેસને પોતાનો મત આપી અપાવી ભવ્ય જીત હાંસલ કરવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મંગળપુરાના ગામજનો દ્વારા અમૃત ઠાકોરનું સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ લોકોએ કોંગ્રેસને મત આપી અપાવી વિજય બનાવવા માટેનું પણ અમૃત ઠાકોરને ખાતરી આપી હતી મંગળપુરા ખાતે આવેલ જોગણી માતાજીના મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . આ બેઠકમાં જોગમાયા યુવક મંડળ ના યુવાનો એ હાજરી આપી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અયોધ્યાના શ્રી રામજી ની મુર્તિ બાબતે અણછાજતી પોસ્ટ મુકનાર કાલોલ ના રહીશે માફી માગી
કાલોલ નગર મધ્યે આવેલી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા આધેડ દ્વારા અયોધ્યા ખાતે આવેલા...
Congress नेता Acharya Pramod Krishnam बोले PM Modi का विरोध करें, देश का नहीं | New Parliament | BJP
Congress नेता Acharya Pramod Krishnam बोले PM Modi का विरोध करें, देश का नहीं | New Parliament | BJP
DC SIR - Indian civil services examination how to prepare shortly explanation at Udalguri.
DC sir said to more students... How to appear and successfull in UPSC & APSC CIVIL SERVICE....
Year Ender 2023: Uber EVs से भारतीयों ने की 64 मिलियन किलोमीटर की यात्रा, इन शहरों में रही कैब की तगड़ी डिमांड
भारतीयों ने साल भर में UBER EV में 64 मिलियन किलोमीटर की यात्रा करते हुए एक हरित भविष्य के...
AIMIM દ્વારા છાપી હાઇવે ખાતે દલિત મુસ્લિમ અને ઓબીસીના લોકો સાથે મિટિંગ યોજાઈ | DAILY INDIA NEWS
AIMIM દ્વારા છાપી હાઇવે ખાતે દલિત મુસ્લિમ અને ઓબીસીના લોકો સાથે મિટિંગ યોજાઈ | DAILY INDIA NEWS